પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠજિલ્લા વિષે જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

.
(૧) તાલુકાની સંખ્‍યાઃ
(૧) પાટણ, (ર) સિદ્ધપુર , (૩) ચાણસ્મા , (૪) હારીજ , (પ) સમી, (૬) રાધનપુર, (૭) સાંતલપર,(૮)સરસ્વતી, (૯)શંખેશ્વર
(ર) સબડીવીઝનઃ ર (૧) પાટણ પ્રાન્ત, (ર) રાધનપુર પ્રાન્ત (૩) સિધ્ધપુર પાન્ત (૪) સમી પ્રાન્ત
(૩) કુલ ક્ષેત્રફળ રકબોઃ પ,૬૬,૭પપ હેકટર
શહેરી વિસ્તારઃ ૧૧,ર૮૪ હેકટર
ગ્રામ વિસ્તાર પ,પપ,૪૭૧ હેકટર
(૪) ખેડવાલાયક જમીન ૪,પ૯,૪૮૮
બિન ખેડવાલાયક જમીન ૧,૦૭,ર૬૭
(પ) પિયતવાળી જમીન ૧,ર૪,૮૦૦
બિન પિયત જમીન ૩,૩૪,૬૮૮
(૬) જમીનનો પ્રકાર :
ભૂ-રચના
જિલ્લાની મહત્તમ જમીન ક્ષારવાળી અને ભાસ્મીક જમીન છે. જમીનનો પ્રકાર રેતાળ અને ગોરાળું છે.
(૭) આબોહવા મહત્તમ સૂકી આબોહવા
રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં ગ્રીષ્મઋતુમાં દિવસે ધૂળની ડમરી અને વંટોળ થાય છે.
(૮) સરહદ જિલ્લામાં સરહદ વિસ્તાર પપ કિ.મી.
જેના પીલર નં. ૯૭૬ થી ૯૮૬ છે.
(૯) નદીઓ 1. સરસ્વતી, ર. ખારી, ૩. પુષ્પાવતી, ૪. રૂપેણ, પ. બનાસ
(૧૦)તળાવો ૧૩૦૩

આગળ જુઓ