પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ આર્યૃવેદ શાખા આર.ટી.આઇ.ની માહિતી

આર.ટી.આઇ.ની માહિતી વર્ષ :- ૨૦૧૪ - ૧૫

અરજદારનું નામમળ્યા તારીખમાંગેલ માહિતીની વિગતજવાબ મોકલ્યા તારીખ
શ્રી ઘનશ્યામગીરી કંચનગીરી ગૌસ્વામી
મહામંત્રી, સિંચાઇ વ્યવસ્થા કર્મચારી મંદળ વર્ગ-૩, વડોદરા
૨૫-૦૪-૧૩ કારકુન/મિસ્ત્રી કેનાલ ઇન્સ્પેક્ટર વર્કચાર્જ/વર્ક. આસી. તરીકે બઢતી તેમજ જ્યેસ્ઠતાયાદીની માહિતી ૦૬-૦૫-૨૦૧૩
શ્રી રાજેન્દ્રકુમાર એસ.સોની, પાટણ૧૦-૦૫-૧૩ સમી અને વારાહી ભુગર્ભ ગટર યોજના ટેન્ડરની માહિતી ૦૧-૦૬-૨૦૧૩
શ્રી રમેશ્ભાઇ જોષી, પ્રમુખ કચ્છ લડાયક મંચ કાંદાવલી (પુર્વ) મુંબઇ૧૫-૦૫-૧૩ કચેરીએ નિયમોનુસાર મહેકમની માહિતી ૨૮-૦૫-૨૦૧૩
શ્રી પટેલ નારણભાઇ ઇશ્વરભાઇ, મહેસાણા૧૭-૦૫-૨૦૧૩ ભાટસર સિંચાઇ તળાવમાં ઇંટવાડો કરવા બાબત ૧૮-૦૫-૨૦૧૩
શ્રી મનીષકુમાર મણિલાલ પટેલ
પાટણ
૦૨-૦૭-૧૩ માલપુર તાલુકા સ્રરસ્વતી સેવા દ્વારા ક્યા સ્થળે મહીલા કલ્યાણ કેન્દ્ર ચલાવવામાં આવે છે. ક્યાં વર્ષથી ચાલુ કરવામાં આવેલ છે. ૨૪-૦૭-૨૦૧૩
શ્રી દિનેશ એ. બ્રહ્મભટ્ટા,સુરત ૧૮-૦૭-૧૩ જી.વિ.અ.શ્રી સમક્ષ તાબા હેઠળના અધિકારી/કર્મચારીઓની વિરુધ્ધ ફરિયાદોની માહિતી ૨૫-૦૭-૨૦૧૩
શ્રી રમેશ્ભાઇ જોષી, પ્રમુખ કચ્છ લડાયક મંચ કાંદાવલી (પુર્વ) મુંબઇ૦૨-૦૮-૧૩ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના ફોટા તથા તારીખ ૨૬-૧૨ થી તા.૧૫-૦૬-૨૦૧૩ સુધી વિવિધ જાહેરાતોની નકલની માહીતી ૮-૮-૨૦૧૩
શ્રી કીરીટ રાઠોડ
મુ.વિરમગામ, જિ.અમદાવાદ
૦૨-૦૮-૧૩ માન્ય મુખ્યમંત્રીશ્રી જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ચુકવેલ પગાર ભથ્થા, ધારાસભ્યોને ફાળવેલ પ્લોટના પરીપત્રોની માહિતી૧૨-૦૮-૨૦૧૩
શ્રી રજનીકાન્ત ગજેરા,
એડવોકેટ એન્ડ નોટરી, રાજકોટ
૦૨-૦૮-૧૩ સારંગ કન્સ્ટ્રક્શન કુI. રજી. નં.AB-1/ R/Class A/4396/18-12-2009 ના નામની કામોની વિગતોની માહિતી.૧૨-૦૮-૨૦૧૩
શ્રી કેલા સુરેશ જે.,
મુ.પાલનપુર, જિ.બનાસકાંઠા
૦૫-૦૮-૧૩ કાર્યપાલક ઇજનેર પાટણ જીલ્લામાં કેટલા વર્ષોથી છે. આવ્યા ત્યારથી તમામ કામોની વિગતોની માહિતી ૧૨-૦૮-૨૦૧૩
શ્રી રમેશભાઇ જોષી, પ્રમુખ કચ્છ લડાયક મંચ કાંદાવલી (પુર્વ) મુંબઇ૧૬-૦૮-૧૩ કચેરીના કાર્યો કાર્યક્ષેત્રમાં આવતી આવતીશાખાઓની કાર્યક્ષેત્રની ફાળવણીના વિગત. ૨૬-૦૮-૨૦૧૩