પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાપ્રસ્‍તાવના
પ્રસ્‍તાવના

જિલ્લા પંચાયતની આંકડાશાખામાં વિવિધ આંકડાકિય કામગીરી ચાલે છે.છે.જે પૈકી પ્રકાશનમાં જિલ્લાની આંકડાકિય રૂપરેખા તથા જિલ્લાની સામાજીક-આર્થિક સમીક્ષા દર વર્ષે સંબંધિત વિવિધ કચેરીઓ પાસેથી માહિતી મેળવી સંકલન કરી પુસ્તિકા રૂપે બહાર પાડવામાં આવે છે.

વિક્રેન્દ્રીત જીલ્લા આયોજન મંડળ તરફ થી જીલ્લા પંચાયતને ફાળવેલ ગ્રાન્ટ P.L.A. To D.D.O. સદરે જમા કરાવી સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ને ફાળવણી કરવામાં આવે છે.

તદુપરાંત પશુધન ગણતરી,ઇનપુટ સર્વેની કામગીરી વસ્તી ગણતરી અંગે ગામ વાઇઝ ગ્રામ નિર્દેશિકાની માહિતી તૈયાર કરવાની કામગીરી,વિલેજ પ્રોફાઇલની કામગીરી,તાલુકા કક્ષાએ તાલુકા આંકડાકીય રૂપરેખા તૈયાર કરવાની કામગીરી,મુડીસર્જન(ગ્રામ્ય,તાલુકા,જીલ્લા કક્ષાની નિયત પત્રકમાં તૈયાર કરવાની કામગીરી,વપરાશી ખર્ચ,ગ્રામ્ય/તાલુકા/જીલ્લા કક્ષાની માહિતી તૈયાર કરી મોકલવાની કામગીરી તેમજ દર માસ ના પ્રથમ અને ત્રીજા શુક્રવારે આવશ્યક ચીજવસ્તુઓના ભાવો સ્થાનિક બજારમાંથી મેળવી નિયામકશ્રી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર ગુજરાત રાજય ગાંધીનગર ને મોકલવાની કામગીરી થાય છે.