પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખાઆરોગ્‍યની કામગીરી
આરોગ્ય શાખાનીકામગીરી

આરોગ્ય શાખાના મહેકમના કર્મચારીઓની નિમણુંક તેમજ નિયંત્રણની કામગીરી
  આરોગગ્ય શાખા હેઠળના વર્ગ-૨ના અધિકારીની કામગીરીનું મુલ્યાંકન તેમજ નિયંત્રણ
  જાહેર આરોગ્ય અંગેની કામગીરી
  રાષ્ટ્રિય કાર્યક્રમો અંગેની કામગીરી, દેખરેખ અને નિયંત્રણ
  જીલ્લા રજીસ્ટ્રાર, જન્મ-મરણ અંગેની કામગીરી
  પ્રજનન, બાળ આરોગ્ય અને આરોગ્યના કાર્યક્રમોનું નિયમન
  સગર્ભા માતાઓની કાળજી તેમજ નવજાત શિશુ તથા બાળકોની કાળજી
  આર.સી. એચ કાર્યક્રમ અંતર્ગત આઈ. ઈ. સી. સી કામગીરીનું આયોજન અને અમલીકરણ
  રોગચાળા નિયંત્રણ અંગેની કામગીરી
  મેલેરીયા નિયંત્રણ અંગેની કામગીરી
  કુટુંબ કલ્યાણ, અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ
  રસીકરણ કાર્યક્રમ,
  આરોગ્ય તંત્રનું નિયંત્રણ
  શાળાના બાળકોની આરોગ્યની તપાસણી