પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ આરોગ્‍ય શાખારસીકરણ

રસીકરણ

રસી એટલે રોગ પ્રતિકારક ધટક. રસીને બાયો ઇમ્યુન પદાર્થ કહેવામાં આવે છે. અને તેનાથી જે રોગોની રસી આપી હોય તે રોગનો પ્રતિકાર કરે છે. રસીમાં જીવીત અથવા Live Vaccine ઓછા ડોઝથી પણ વધુ અસરકારક હોય છે. અને મૃત Killed Vaccine વધુ ડોઝ અને એક કરતાં વધારે ડોઝની જરૂર પડે છે.

Live VacciceKilled Vaccice
ડોઝ એન્ટીબોડી બુસ્ટર ડોઝ Low (ઓછો ડોઝ) વધુ લાંબો સમય જરૂર પડતી નથી. High (વધારે ડોઝ) ટૂંકો સમય ફરજીયાત આપવો પડે
ઇતિહાસ - સૌપ્રથમ રસી ૧૭૯૮માં શીતળાની શોધાઇ ત્યાર પછી,
૧૮૮૫ - હડકવા, ૧૯૨૧ - બી.સી.જી., ૧૯૨૩ - ઉંટાટીયુ,
૧૮૯૨ - કોલેરા, ૧૯૨૩ - ડીપ્થેરીયા, ૧૯૨૭ - ધનુર
૧૯૫૭ - પોલીયો ૧૯૬૨- રૂબેલા ૧૯૭૧ - મેનીન્ગોકોકલ (એ)
૧૯૬૦ -ઓરીની રસી ૧૯૬૮ - મેનીન્ગોકોકલ (સી) ૧૯૭૬ - હેપેટાઇટીસ
Preganant Women
૧.Early Pregnency
.૨.One Month After