પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ બાંઘકામ શાખા ટેન્ડઈરની પી.ડી.એફ. ફાઈલ બાબત

ટેન્ડઈરની પી.ડી.એફ. ફાઈલ બાબત.

અત્રેની કચેરી દ્રારા રોડના કામો તથા મકાનોના કામો અંગે ઓનલાઈન ટેન્ડnર દ્રારા ઇજારદારો પાસેથી ટેન્ડ રો મંગાવવામાં આવે છે. અને સૌ પ્રથમ ઓનલાઈન નિવિદા ગુજરાતી દૈનિક ન્યુeઝમાં પ્રસિઘ્ધા કરી જે તે કામનું ડી.ટી.પી. તૈયાર કરી અને ડી.ટી.પી.સક્ષમ કક્ષાએથી મંજુર કરાવી કામો અંગેની તમામ વિગતો દર્શાવતુ ડી.ટી.પી. ઓનલાઈન ઉ૫ર મૂકવામાં આવે છે. જે www.nprocure.com and www.statetender.com ની વેબસાઈટ ઉ૫ર મૂકવામાં આવે છે.