પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ મેલેરીયા શાખા જંતુનાશક દવાછંટકાવ કામગીરી

જંતુનાશક દવાછંટકાવ કામગીરી


ચોમાસાની સિઝન દરમ્‍યાન પાણીના મોટા પ્રમાણમાં ભરાવવાને કારણે મચ્‍છર ઉત્પતિ વધી જવા પામતી હોય છે. અને મેલેરીયાના કેસોમાં વધારો નોંધાય છે. મચ્‍છરના નિયંત્રણ અને મેલેરીયા કંટ્રોલ માટે પાછલા વર્ષોના આંકડાકીય માહિતીના આધારે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ પસંદ કરવામાં આવેલ ગામોમાં જંતુનાશક દવા ઘરોની અંદર છંટકાવ કરવામાં આવે છે. હાલમાં -આલ્‍ફાસાયપરમેથ્રિન ૫% જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. જે નીચ મુજબ વસ્‍તી તથા ગામોને દવા છંટકાવ હેઠળ આવરી લેવામાં આવેલ છે.
વર્ષજીલ્‍લાની કુલ વસ્‍તીજંતુનાશક દવાતળ આવરી લીધેલ વસ્‍તીઆવરી લીધેલ ગામો
૨૦૦૬૧૨૭૨૦૦૦ ૩૨૦૦૦૦ ૨૨૬
૨૦૦૭ ૧૨૮૦૫૦૦ ૧૮૫૦૦૦ ૧૧૪
૨૦૦૮ ૧૨૯૭૫૦૦ ૨૫૬૩૩૪ ૧૬૧
૨૦૦૯ ૧૨૫૮૫૮૯ ૧૪૪૨૯૬ ૯૩
૨૦૧૦ ૧૨૬૫૭૧૬ ૭૨૬૪૨ ૫૮
૨૦૧૧ ૧૨૬૯૮૭૮ ૧૩૪૩૯૭ ૧૦૨
૨૦૧૨ ૧૩૪૨૭૪૬ ૩૪૦૪૯૮ ૨૧૯
૨૦૧૩૧૩૭૭૨૬૪૨૬૪૩૪૯૧૬૧
૨૦૧૪૧૩૯૦૩૬૧૨૦૯૬૦૮૧૩૦
૨૦૧૫૧૪૦૬૫૦૬૧૦૩૫૧૨૬૬
૨૦૧૬૧૪૨૦૫૬૯૯૫૦૭૪૬૦
૨૦૧૭૧૪૬૫૩૭૬૯૦૬૮૭૬૬
૨૦૧૮૧૪૮૪૭૮૫૨૫૬૦૧૦૧૫૧