પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ મેલેરીયા શાખા જનસમુદાયની મચ્છ૩રદાની દવાયુકત કામગીરી

જનસમુદાયની મચ્છ૩રદાની દવાયુકત કામગીરી

મચ્છોરજન્ય રોગથી બચવા મચ્છનર ઉત્પ તિ અટકાવવાની સાથે સાથે મચ્છનર ન કરડે તે ખુબજ અગત્ય નું છે. આ માટે રોગચાળા જેવી પરિસ્થિ તિને અટકાવવા માટે વર્ષ ૨૦૦૪ થી પાટણ જીલ્લાઅમાં લોકો વધુમાં વધુ મચ્છછરદાની વાપરે તે માટે સતત અભિયાન હાથ ઘરવામાં આવ્યુટ. લોકો પાસેની મચ્છ રદાની સર્વે કરી દવાયુકત કરવાની કામગીરી હાથ ઘરવામાં આવી જેથી મચ્છકરદાની ઘનતામાં ઘટાડો કરી શકાય.
વર્ષમચ્‍છરદાની માટે સર્વે કરેલ ગામ ઉપલબ્‍ધ કુલ મચ્‍છરદાની દવાયુકત કરેલ મચ્‍છરદાની
૨૦૦૪ ૧૪ ૧૪૧૫ ૭૧૪
૨૦૦૫ ૨૮૬ ૧૬૧૫૧ ૧૨૧૫
૨૦૦૬ ૫૨૯ ૨૬૩૧૪ ૨૬૩૦૦
૨૦૦૭ ૨૪૪ ૩૨૭૨૯ ૧૯૮૨૯
૨૦૦૮ ૧૦૬ ૧૦૦૦૦૦ ૮૮૯૦૦
૨૦૦૯ ૫૭૨ ૧૦૦૦૦૦ ૯૫૩૦૬
૨૦૧૦૫૭૨૧૧૫૨૯૯૧૦૭૦૧૫
૨૦૧૧૫૭૨૧૦૪૧૪૬૯૩૯૦૪
૨૦૧૨૫૭૨૭૪૫૯૬૬૮૨૫૦
૨૦૧૩૫૭૨૪૪૮૬૯

લોંગ લાસ્ટીં ગ મચ્છોરદાનીનું વિતરણ

મચ્છમરજન્યમ રોગથી બચવા મચ્છમર ઉત્પીતિ અટકાવવાની સાથે સાથે મચ્છ ર ન કરડે તે ખુબજ અગત્યાનું છે આ માટે રોગચાળા જેવી પરિસ્થિાતિને અટકાવવા માટે વર્ષ-૨૦૧૧-૧૨ અને ૨૦૧૨-૧૩ માં પાટણ જીલ્લાયમાં લોકોમાં વધુ મચ્છીરદાની વાપરે તે માટે લોંગ લાસ્ટીંકગ મચ્છ રદાનીનું વિતરણ કરવામાં આવ્યુન. જેથી મચ્છરરની ઘનતામાં ઘટાડો કરી શકાય.

વર્ષ લોંગ લાસ્‍ટીંગ મચ્‍છરદાની માટે પસંદ કરેલ ગામ વિતરણ કરેલ મચ્‍છરદાની
૨૦૧૧-૨૦૧૨ ૪૫ ૪૦૦૦૦
૨૦૧૨-૨૦૧૩ ૩૯ ૨૦૭૦૦
કુલ ૮૪ ૬૦૭૦૦