પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ મેલેરીયા શાખા મેલેરીયા કેસોની પરિસ્થિતિની

પાટણ જીલ્લાઓમાં વર્ષ-૧૯૯૭ થી વર્ષ વાર મેલેરીયા કેસોની પરિસ્થિસતિ નીચે મુજબ


વર્ષ જીલ્‍લાની કુલ વસ્‍તી કુલ લીધેલ લોહીના નમુના મેલેરીયા પોઝીટીવ કેસ મેલેરીયાથી મરણ
૧૯૯૭ ૧૦૭૨૮૨૪ ૩૭૫૫૦૬ ૨૬૮૨૦ ૨૬
૧૯૯૮૧૦૮૫૮૭૩૨૨૯૨૧૬૮૮૯૪-
૧૯૯૯૧૦૯૮૩૪૬૧૭૧૫૧૧૪૪૫-
૨૦૦૦૧૧૦૫૫૬૧૧૬૦૬૧૯૩૦૧-
૨૦૦૧૧૧૮૨૫૩૯૨૧૬૫૬૩૪૪૪૩
૨૦૦૨૧૨૧૧૦૦૦૨૦૯૪૮૨૧૭૨૫-
૨૦૦૩૧૨૪૧૦૦૩૧૨૨૨૧૮૫૫૮
૨૦૦૪૧૨૭૨૦૦૦૩૬૮૩૦૨૫૨૭૯-
૨૦૦૫૧૨૪૭૦૦૦૩૫૧૮૫૧૫૬૧૩-
૨૦૦૬૧૨૭૨૦૦૦૩૯૦૧૬૭૪૧૫૪-
૨૦૦૭૧૨૮૦૫૦૦૨૭૨૯૭૭૨૨૬૪-
૨૦૦૮૧૨૯૭૫૦૦૨૧૩૩૯૦૯૮૦-
૨૦૦૯૧૨૫૮૫૮૯૨૫૫૦૪૬૫૪૯-
૨૦૧૦૧૨૬૫૭૧૬૨૭૯૫૮૩૧૫૨૬-
૨૦૧૧૧૨૬૯૮૭૮૨૯૬૬૩૧૨૭૫૭
૨૦૧૨૧૨૪૨૭૪૬૨૮૩૭૧૬૨૩૭૦-
૨૦૧૩૧૩૭૭૨૬૪૩૩૦૧૯૩૧૬૩૮
૨૦૧૪૧૩૯૦૩૬૧૩૨૩૨૧૫૮૫૪-
૨૦૧૫૧૪૦૬૫૦૬૩૪૬૪૫૦૬૭૯-
૨૦૧૬૧૪૨૦૫૬૯૩૮૯૮૦૧૮૦૮-
૨૦૧૭૧૪૬૫૩૭૬૪૧૫૪૦૪૮૫૨-
૨૦૧૮૧૪૮૪૭૮૫૩૫૪૨૩૫૫૩૮-

પાટણ જીલ્‍લામાં ભુતકાળમાં વર્ષ-૧૯૯૭ માં રાધનપુર તાલુકામાં મેલેરીયાએ અતિ ગંભીર સ્‍વરૂપ ધારણ કરેલ હતુ તેમાં કેટલાય માણસોના મરણ થયેલા હતા. વર્ષ-૨૦૦૨ થી ૨૦૧૮ દરમ્‍યાન મેલેરીયા રોગને નાથવા અથાગ પ્રયત્‍નો કરવામાં આવ્‍યા આ રોગના ફેલાવાના સાચા કારણો જાણી મચ્‍છર ઉત્‍પતિ અટકાયત કામગીરી , જંતુનાશક દવાછંટકાવ , પોરાનાશક કામગીરી, જનસમુદાયની મચ્‍છરદાની સર્વે કરી દવાયુકત કરવાની કામગીરી તથા મેલેરીયાથી વધુ સંવેદનશીલ ગામોમાં લોંગલાસ્‍ટીંગ મચ્‍છરદાનીનું વિતરણ કરીને તથા રોજે રોજના મેલેરીયા કેસોના રિપોર્ટ આધારીત જેતે વિસ્‍તારમાં મેલેરીયા કેસોમાં વધારો થાય ત્‍યાં તાત્‍કાલીક યુધ્‍ધના ધોરણે રોગ અટકાયતની કામગીરી કરવામાં આવી અને હાલમાં મેલેરીયાને ચોક્કસ પણે આપણે નિયંત્રણમાં રાખી શકયા છીએ.