પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ મહેકમ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા વિવિધ સંવર્ગના કર્મચારીઓની સેવા વિષયક બાબતો તેમજ સરકારશ્રી ધ્વારા સરકારી કર્મચારીઓને આપવામાં આવતા લાભો કર્મચારીના મહેકમના લગતા પ્રશ્નોના નિરાકરણની બાબતોની કામગીરી માટે આ શાખા કાર્યરત છે.