પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાશાખાનીકામગીરી
શાખા ની કામગીરી

ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭, ૫૯, ૭૧ ની કામગીરી.
  જિલ્લા પંચાયતને પ્રાપ્ત અધિ.નિયમની કલમ ૨૪૨ અન્વયેની અપીલની કામગીરી.
  ગ્રામ પંચાયતોના કરવેરા વસુલાત અંગે સમીક્ષા અને દેખરેખ.
  ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઇઓ હેઠળ પ્રાપ્ત અધિકારોની રૂએ ગ્રામ પંચાયતો ઉપર દેખરેખ અને નિયંત્રણ
  ગ્રામસભાઓની કામગીરી
  તાલુકા પંચાયતોના વાર્ષિક અંદાજપત્રની કામગીરી
  પંચાયત શાખા હસ્તકની ગ્રાન્ટોની ફાળવણીની કામગીરી
  ગ્રામ પંચાયત-તાલુકા પંચાયતની વહીવટી તપાસણીની કામગીરી
  પંચવટી - તીર્થગામ યોજનાની કામગીરી
  જિલ્લા વિકાસ નિધિ, જિલ્લા- રાજય સમકારી નિધિ, જિલ્લા ગ્રામ ઉત્તેજન નિધિ ની કામગીરી
  નિર્મળ ગુજરાત અંગેની કામગીરી
  આઇ. ટી. ની કામગીરી
  વ્યવસાયવેરાની કામગીરી