પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ પશુપાલન શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

જીલ્લાના પશુ પંખી અને આરોગ્યની જાળવણી
જીલ્લામાં રોગચાળા સમયે રોગનિયંત્રણના પગલા
પશુ સારવાર, પશુ રસિકરણ, પશુપાવન ખાતા દ્વારા સોંપાયેલ યોજનાઓનું અમલીકરણ
આયોજન મંડળની કામગીરી
પશુ ચિકિત્સા અધિકારીઓના મહેકમની કામગીરી
પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રની દેખરેખ અને નિયંત્રણ
પશુ તંદુરસ્તી, પશુ મૃત્યુ પ્રમાણપત્ર આપવા
પશુ સંવર્ધન થકી દૂધ ઉત્પાદન વધારવું
પશુ સંવર્ધન થકી દૂધ ઉત્પાદન વધારવું
જીલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા સંચાલીત પશુ દવાખાના, પ્રાથમીક સારવાર કેન્દ્રની કામગીરી ઉપર દેખરેખ/નિયંત્રણ તાંત્રીક તેમજ વહીવટી માર્ગદર્શનની કામગીરી ક્ષેત્રિય કક્ષાએ ગ્રાન્ટ ફાળવણી
આગળ જુઓ