પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ સંકલિત બાળવિકાસ શાખા આંગણવાડી

આંગણવાડી

આઈ.સી.ડી.એસ યોજનાનુ અમલીકરણ ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી મારફત કરવામાં આવે છે. ૩થી ૬ વર્ષના બાળકને જિજ્ઞાસાને સંતોષવા તથા બૌઘ્ધિક વિકાસને વેગ આ૫વા માટે પ્રોત્સાહનની જરૂર હોય છે આવુ પ્રોત્સાહન આંગણવાડી કેન્દ્ર દ્રારા મળી રહે તેવુ આયોજન આંગણવાડી કેન્દ્રમાં કરવામાં આવે છે. ૩થી૬ વર્ષના બાળકને આંગણવાડી કાર્યકર દ્રારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ આ૫વામાં આવે છે. તેમજ આરોગ્યની ટીમ દ્રારા પોષણ સ્તર સુધારવા વિવિધ સેવાઓ દર માસે નિયમિત આંગણવાડી કક્ષાએથી જ આ૫વામાં આવે છે
કાર્યાવિંત આંગણવાડીની સંખ્યા ક્રમ ધટકનુંનામ કાર્યાન્વીત આંગણવાડી નીસંખ્યા
સમી ૨૨૪
હારીજ ૧૦૬
ચાણસ્મા ૧૮૦
સિધ્ધપુર ૨૦૦
પાટણ-૧ ૨૧૩
પાટણ-૨ ૨૦૪
રાધનપુર ૧૩૯
સાંતલપુર ૧૬૧
કુલ.... ૧૪૨૭