પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ સંકલિત બાળવિકાસ શાખા આરોગ્ય પોષણ શિક્ષણ

આરોગ્ય પોષણ શિક્ષણ

આઈ.સી.ડી.એસ યોજના હેઠળ આરોગ્ની સેવાઓ આ૫વામાં આવે છે છ વર્ષથી નીચેના બાળકોનુ સતત પોષ ણ સ્તર જળવાઈ રહે તે જાણવા માટે બાળકોના સ્તરનુ ગ્રેડેશન કરવામાં આવે છે. તેમજ દર માસે બાળકનુ વજન ક રી ગ્રોથચાર્ટમાં પ્લોટીંગ કરી કુ.પોષણ ૫ર નજર રાખવામાં આવે છે.ગરીબ અને ઓછા શિક્ષિત કુટુંબોના વ્યકિતઓમાં સામાન્ય રીતે એવી ગેરસમજ હોય છે કે, બાળકો કુદરતી રીતે મોટા થતા હોય છે. આવી ગેર સમજ દુર થાય તે માટે બાળકની ઉમંર છ વર્ષની થાય ત્યા સુધીના સમયગાળાનુ મહત્વ સમજાવવા માટે માતાપિતા સાથે મુલાકાત લેવામાં આવે છે. બાળકના તંદુરસ્ત વિકાસ અને ઉછેર માટે માતા અને બાળક બન્ને માટે પુરક પોષણની જરૂર જણાય છે આ માટે સંગભા સગર્ભા માતા અને ધાત્રી માતાઓને તથા બાલિકાઓને ૧૦થી ૧ર ગ્રામ પ્રોટીન અને ૩૦૦ ગ્રામ કેલરીયુકત ખોરાક દિન પ્રતિદિન આ૫વામાં આવે છે. લોહત્વની ઉણ૫ માટે બાલિકાઓને ફોલિક એસિડ ની ગોળીઓ આ૫વામાં આવે છે