પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ સંકલિત બાળવિકાસ શાખા શાખાનો ઉદેશ

શાખાનો ઉદેશ

આઈ.સી.ડી.એસ યોજના લગત જિલ્લાના ૦ થી ૬ વર્ષના બાળકોનુ આરોગ્ય પોષણ અને આરોગ્ય સ્તર સુધારવુ તથા બાળકના શારીરિક માનસિક તથા સામાજિક વિકાસનો પાયો નાંખવો એ યોજનાનો મુખ્ય ઉદેશ છે.
બાળ મૃત્યુ,બાળ માંદગી,કુ.પોષણ તેમજ અધ વચ્ચેથી શાળા છોડી જનાર બાળકોનુ પ્રમાણ ઘટાડવુ તથા બાળકના વિકાસને વેગ આ૫વા માટે વિવિધ વિભાગો સાથે નિતિ અને અમલ અને અસરકારક સંકલન કરવુ અને બાળકના પોષણ અને આરોગ્ય વિશેની સામાન્ય કાળજી અંગે માતાઓની કાર્યદક્ષતા વધારવી એ શાખાના ઉદેશો રહેલા છે.