પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ સંકલિત બાળવિકાસ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

આઈ.સી.ડીએસ. યોજના હેઠળ મુળભૂત સેવાઓ આ૫વામાં આવે છે.જે પૈકી પૂર્વ પ્રાથમિક શિક્ષણ,આરોગ્ય પોષણ શિક્ષણ આઈ.સી.ડી.એસ સ્ટાફ દ્રારા કરવામાં આવે છે. છ વર્ષથી નીચેના બાળકોનુ પોષણ સ્તર જળવાઈ રહે છે કે કેમ? તે જાણવા માટે બાળકોના સ્તરનુ ગ્રેડેશન કરવામાં આવે છે. બાળકોનુ માસે નિયમિત વજન કરી ગ્રોથ ચાર્ટમાં પ્લોટીંગ કરી કુ.પોષણના સ્તર ઉ૫ર નજર રાખવામાં આવે છે.
તાબા હસ્તકના ઘટકમાં સી.ડી.પી.ઓ મુ.સે. તથા આ.વાડી વર્કર સુધી આઈ.સી.ડી.એસ યોજનાનુ સુચારુ અમલીકરણ થાય તે જોવાનુ રહે છે.અને આ સિવાય શાખા લગત આ.વાડી.વર્કર,હેલ્૫ર અને મુ.સેની ભરતી ની કામગીરી તેમજ મુખ્ય સેવિકા વર્ગ-૩ ની બઢતી,બદલી ઉચ્ચતર ૫ગાર ધોરણની મંજુરીની કામગીરી,આં.વાડી કેન્દ્ર કક્ષાએ ૫હોંચાડવાની થતી ખાધસામગ્રી આર.ટી.આઈ.ફુડને વહેંચણી ફાળવણી ની કામગીરી તથા વડી કચેરી એ મોકલવાના થતા માસિક રિપોર્ટની કામગીરી તેમજ આ.વાડી વર્કર/હેલ્પર ને આ૫વાના એવોર્ડ અને આ.વાડી કેન્દ્રના મકાન બાંધકામનીકામગરી અત્રેની કચેરીએથી કરવામાં આવે છે.આઈ.સી.ડી.એસ યોજનાના સુચારુ અમલીકરણ અર્થે સોં૫વામાં આવેલ સંચાલનની મુદત વધારાની કામગીરી તેમજ આ.વાડી તાલિમ કેન્દ્રના મુદત વધારાની કામગીરી કરવામાં આવે છે.