પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાકોમ્‍પ્‍યુટર જ્ઞાન
કોમ્પ્યુટર જ્ઞાન

રાજય સરકાર તરફથી મોટાભાગની શાળાઓમાં કોમ્પ્યુટર આ૫વામાં આવ્યા છે. જેમાં શિક્ષકોને કોમ્પ્યુટરની તાલીમ આપી બાળકોને કોમ્પ્યુટરનું જ્ઞાન આ૫વામાં આવે છે. જિલ્લાની ૨૭ પ્રાથમિક શાળાઓએ પોતાની વેબસાઇટ અને બ્લોગ બનાવ્યા છે.