પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ શિક્ષણ શાખા પ્રસ્તાવના

પ્રસ્તાવના

અત્રેની શિક્ષણશાખા દ્વારા જિલ્લામાં આવેલ જિલ્લા શિક્ષણ સમિતિ હેઠળની કુલ -૭૯૫ શાળાઓનું સંચાલન કરવામાં આવે છે.જેમાં પ્રાથમિક શિક્ષકોને લગતી વહીવટી કામગીરી ઉ૫રાંત પ્રા.શાળાના મકાનને લગતી તેમજ શાળામાં ભૌતિક સુવિધાની કામગીરી કરવામાં આવે છે.