પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખારમત-ગમત-કાર્યક્રમ
રમત-ગમત-કાર્યક્રમઃ

જિલ્લા હસ્તકની પ્રાથમિક શાળાઓમાં શાળા કક્ષાએ સી.આર.સી કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ રમતોત્સવના કાર્યક્રમો યોજવામાં આવે છે.અને વિજેતાઓને ઈનામ /ટ્રોફી વગેરે એનાયત કરવામાં આવે છે.જિલ્લા કક્ષાએથી વિજેતા ખેલાડીઓને રાજય કક્ષાએ મોકલવામાં આવે છે.