પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાશાખાનીકામગીરી
શિક્ષણ શાખાનીકામગીરી

જીલ્લા શિક્ષણ સમિતીના પ્રાથમિક શિક્ષકો, વિઘા સહાયકો અને કેળવણી નિરીક્ષકોના મહેકમની સધળી કામગીરી
જીલ્લા પંચાયત હસ્તકની તમામ પ્રાથમીક શાળાઓ, ગ્ગ્રાન્ટ ઈન એઈડ ખાનગી પ્રાથમિક શાળા, બાલમંદિર, નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાની શેક્ષણિક કામગીરીનું સુપરવિઝન અને નિયંત્રણ
ખાનગી પ્રાથમીક શાળાને માન્યતા આપવી
નવી શાળાઓ ખોલવાની મંજૂરી આપવી
શાળા પ્રવેશોત્સવ તથા ગુણોત્સવ જેવા કાર્યક્રમોનુ અમલીકરણ
આયોજનના કામોનો અમલ કરવો
પ્રાથમિક શાળાની ગ્રાન્ટની ફાળવણી કરવી
અંદાજ પત્રો બનાવવા
પ્રાથમિક શાળાઓનું ઈન્સ્પેકશન કરવું
શિક્ષણ સમિતિની કામગીરી
પ્રાથમિક શાળાઓની પરીક્ષાઓ લેવાની કામગીરી
તા.૩૦મી સપ્ટેમ્બરની સ્થિતીએ શાળાવાર વિઘાર્થીની સંખ્યા પ્રમાણે મહેકમ મંજુર કરાવી જગ્યા ભરાવવાની કામગીરી
શાળા રીપેરીંગ તેમજ ફર્નીચર નિભાવણીની કામગીરી
પ્રાથમિક શાળાઓમાં જરુરી ભૌતિક સુવિદ્યા પુરી પાડવી