પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાશૈક્ષણિકરૂ૫રેખા
શૈક્ષણિક રૂ૫રેખા

જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સરકારશ્રી તરફથી નિયત કરવામાં આવેલ અભ્યાસ ક્રમ મુજબ શૈક્ષણિક કામગીરી કરવામાં આવે છે .સમયાંતરે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તરફથી શિક્ષકોને તાલીમ આપી અને તેમના વિષયનું જ્ઞાન અ૫ગ્રેડ કરી બાળકો સુધી ૫હોચાડવામાં આવે છે.વધુમાં કેટલીક શાળાઓમાં તાલીમાર્થી શિક્ષકો દ્વારા સ્કાઉટ ગાઈડની પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે.
વધુમાં ચાલુ વર્ષથી જિલ્લાની તમામ શાળાઓમાં તાસ ૫ઘ્ધતિથી શૈક્ષણિક કાર્યવાહી કરવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.