પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ સિંચાઇ શાખા તળાવોની માહિતી

તળાવોની માહિતી

પાટણ જિલ્‍લામાં નાની સિંચાઇ અંતર્ગત કાર્યરત યોજનાઓની વિગત

(૧) સિંચાઇ તળાવોઃ

અ.નં.યોજનાનું નામ તાલુકોસંગ્રહ શકિત (એમ.સી.એફ.ટી.માં) સિંચાઇ શકિત (હેકટરમાં)
ખોખલા સિંચાઇ તળાવ ચાણસ્‍મા૧૧૧.૮૨૩૨૪.૦૦
ચવેલી સિંચાઇ તળાવ ચાણસ્‍મા૪.૮૦૨૦.૦૦
ભાટસર સિંચાઇ તળાવ ચાણસ્‍મા૧૬.૦૦૮૧.૦૦
વાઘેલ સિંચાઇ તળાવ સમી૨૦.૦૦૮૦.૦૦
સરવાલ સિંચાઇ તળાવહારીજ૬.૨૦૨૬.૦૦
જમણપુર સિંચાઇ તળાવ હારિજ૩૭.૧૦૨૫૩.૦૦
કુલ ૬ ૧૯૫.૯૨૭૮૪.૦૦

(૨)અનુશ્રવણ તળાવ, આડબંધ, ચેકડેમ તથા પુર સંરક્ષણ યોજનાઓ.

અ.નં.તાલુકોયોજનાનો પ્રકારસંખ્‍યાલાર્ભિત સિંચાઇ વિસ્‍તાર (હેકટરમાં)
(૧) પાટણ (૧) ભુગર્ભ ચેકડેમ૦૧૨૫
(ર) સરફેસ ચેકડેમ (કોઝવે)૦૨૦૫
(૩) અનુશ્રવણ તળાવો૪૩૩૧૪
(૪) પાતળકુવાઓ૦૬૧૪૪
(૫) પુર સંરક્ષણ યોજનાઓ૧૨-
તાલુકાનું કુલ ૬૪૪૮૮
(ર) ચાણસ્‍મા(૧) ભુગર્ભ ચેકડેમ૦૨૪૦.૦૦
(ર) સરફેસ ચેકડેમ૦૪૨૦.૦૦
(૩) અનુશ્રવણ તળાવો ૨૪૧૧૭.૦૦
(૪) પાતળકુવાઓ૦૯૨૬૨.૦૦
(૫) પુર સંરક્ષણ યોજનાઓ૨૪-
તાલુકાનું કુલ ૬૩૪૩૯.૦૦
(૩) સિધ્‍ધપુર(૧) ભુગર્ભ ચેકડેમ૦૮૧૫૫.૦૦
(૨) અનુશ્રવણ તળાવો૨૬૧૧૯.૦૦
(૩) પુર સંરક્ષણ યોજનાઓ૧૨-
તાલુકાનું કુલ ૪૬૨૭૪.૦૦
(૪)હારીજ (૧) ભુગર્ભ ચેકડેમ૦૧૧૫.૦૦
(ર) આડબંધો ૦૭૩૩.૦૦
(૩) અનુશ્રવણ તળાવો૧૪૫૪.૦૦
(૪) પાતળકુવાઓ૦૩૬૨.૦૦
(૪) પુર સંરક્ષણ યોજનાઓ૦૧-
તાલુકાનુ કુલ ૨૬૧૬૪.૦૦
(૫) સમી (૧) ભુગર્ભ ચેકડેમ૦૧૧૦.૦૦
(ર) સરફેસચેકડેમ ૦૧૧૨.૦૦
(૩) આડબંધો ૩૧૨૯૪.૦૦
(૩) અનુશ્રવણ તળાવો૩૭૨૦૫.૦૦
(૪) પુર સંરક્ષણ યોજનાઓ૦૧-
તાલુકાનું કૃલ ૭૧૫૨૧.૦૦
(૬) રાધનપુર(૧) ભુગર્ભ ચેકડેમ૦૪૬૦.૦૦
(ર) આડબંધો ૧૦૮૪.૦૦
(૩) અનુશ્રવણ તળાવો૦૧૮.૦૦
(૪) પુર સંરક્ષણ યોજનાઓ૦૭-
તાલુકાનુ કૃલ ૨૨૧૫૨.૦૦
(૭) સાંતલપુર(૧) ભુગર્ભ ચેકડેમ૦૧૧૫.૦૦
(ર) આડબંધો ૭૨૯૩૯.૦૦
(૩) અનુશ્રવણ તળાવો૦૯૬૩.૦૦
(૪) પુર સંરક્ષણ યોજનાઓ૦૨-
તાલુકાનું કુલ ૮૪૧૦૧૭.૦૦

પાતાળકુવાઓ

પાટણ જિલ્‍લામાં આ ઉપરાંત પાતાળકુવાઓ ધ્‍વારા પણ સિંચાઇનો લાભ પુરો પાડવામાં આવે છે. સરકારશ્રીના અભિગમ પ્રમાણે જે પાતાળકુવાઓ ચાલુ પરિસ્‍થિતિમાં છે, અને તેના પિયત વિસ્‍તારનાં ખેડૂતો સહકારી પિયત મંડળી કે જૂથ રચી સંચાલન કરવા ઇચ્‍છા હોય તેવી મંડળી કે જૂથને પાતાળકુવાઓનું સંચાલન ટોકનભાડેથી સોંપવામાં આવે છે, પાતાળકુવની મરામત અને જાળવણીની કામગીરી સંચાલન કરતી જે તે પિયત મંડળી દ્વ્રારા કરવામાં આવે છે. હાલમાં જિલ્લામાં જે પાતાળકુવાઓ ચાલુ પરિસ્થિતિમાં છે તે તમામને ટોકનભાડેથી સંચાલન માટે સોંપવામાં આવેલ છે. અંગેની વિગત નીચે પ્રમાણે છે.

પાટણ જિલ્‍લામાં નાની સિંચાઇ અંતર્ગત કાર્યરત પાતાળ કુવાઓની વિગત

અ.નં. તાલુકાનું નામ કુલ પાતાળ કુવાઓબંધ
પાતાળકુવાઓ
ચાલુ પાતાળ કુવાઓ
વિભાગ ધ્‍વારાટોકન ભાડેથી પિયત મંડળી ધ્‍વારાલાર્ભિત વિસ્‍તાર (હેકટરમાં)
ચાણસ્‍મા ૪૪૩૫૦૦૦૯૨૬૨.૦૦
પાટણ ૨૫૧૯૦૦૦૬૧૪૪.૦૦
સિધ્‍ધપુર ૦૨૦૨૦૦૦૦૦૦.૦૦
હારીજ ૧૭૧૪૦૦૦૩૬૨.૦૦
સમી ૧૩૧૩૦૦૦૦૦૦.૦૦
 કૂલ ૧૦૧ ૮૩ ૦૦ ૧૮ ૪૬૮.૦૦

જિલ્લારની કુલ યોજનાઓ

અ.નં. યોજનાનું નામ સંખ્‍યાલાર્ભિત વિસ્‍તાર (હેકટરમાં)
નાની સિંચાઇ યોજનાઓ૦૬૭૮૪.૦૦
ભૂગર્ભ ચેકડેમ૧૮૩૨૦.૦૦
સરફેસ ચેકડેમ ૦૭૩૭.૦૦
અનુશ્રવણ તળાવો ૧૫૪૮૮૦.૦૦
આડબંધો૧૨૦૧૩૫૦.૦૦
પાતાળકુવાઓ ૧૮૪૬૮.૦૦
પુર સંરક્ષણ યોજનાઓ ૫૯-
 કુલ ૩૮૨૩૮૩૯.૦૦