પંચાયત વિભાગ


પ્રમુખ પટેલ દર્શિતકુમાર ભોગીલાલ
પ્રમુખ શ્રી
તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રી એ. કે. સોલંકી
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration​
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગપાટણ જીલ્લોપાટણ તાલુકા પંચાયત

તાલુકા વિષે


પાટણ
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૧૩૮
વસ્‍તી ૨૭૦૨૧૨
વનરાજ ચાવડાએ સંવત ૮૦ર વૈશાખ સુદ-રના રોજ રાજધાની માટે નવિન નગર વસાવેલ અને અણહિલ્લ નામે  ભરવાડના નામ પરથી આ નગરનું નામ અણહિલપુર રાખેલ. આજ અણહિલ્લ પાર્ટૈ પત્તન અર્થાત અણહિલવાડ પાટણએ વનરાજ ચાવડા અને સોલકીં વંશના પાટનગર તરીકે પ્રખ્‍યાત હતું. તારબાદ પાટણમાં ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓ, મુંજાલ મહેતા, ઉદાન, વસ્તુપાળ-તેજપાળ જેવા મેઘાવી મંત્રીઓ અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ગાચાર્ય, શાન્તીસૂરિ અને શ્રીપાલ જેવા પ્રકાંડ પંડિતો થઇ ગયા.

વધારે...