પંચાયત વિભાગ

TDOશ્રી ભુપેન્દભાઇ ડી સોલંકી
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration​
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગપાટણ જીલ્લોરાધનપુર તાલુકા પંચાયત

તાલુકા વિષે


રાધનપુર
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૫૬
વસ્‍તી ૧,૨૦,૧૭૭

રાધનપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જીલ્લો નો તાલુકો છે.  રાધનપુર માં ૫૬ જેટલા ગામો આવેલા છે. અક્ષરજ્ઞાન ૫રૂષ ૪૪.૭ સ્‍ત્રી ૬૦.૦૪ ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ ૬૦.૫૯ રેખાંશ ૭૪.૦૭ વિસ્‍તાર ૮૫૯૨૪૭.૯૭ ભૌગોલીક વિસ્‍તાર હેકટરમાં ૯૫૯.૬૨ જંગલ વિસ્‍તાર ખેતીની જમીન હેકટરમાં ૪૩૯૫૧ ગ્રેઝીંગ લેન્‍ડ (ગૌચર) સિંચાઇ વિસ્‍તાર હેકટરમાં ૧૮૦૦૦ મુખ્ય બાજરી ,જુવાર, કઠોળ, જીરુ, વળિયારી, ઘઉ તથા કઠોળ છે. અને પ્રાણીઓ ગાય ભેંસ, બળદ, બકરા, ઘેટાં વિગેરે તાલુકાની મુખ્ય નદી બનાસ આવેલ છે. વરસાદ ૨૫ થી ૩૫ ઇંચ