પંચાયત વિભાગ


પ્રમુખ શ્રીમતિ લીલાબેન દિલીપકુમાર ઠાકોર
પ્રમુખ શ્રી
તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રી રમેશજી જીવણજી ઠાકોર
ઇ.ચાર્જ તાલુકા વિકાસ અધિકારી
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration​
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગપાટણ જીલ્લોસમી તાલુકા પંચાયત

તાલુકા વિષે


સમી
ગ્રામ પંચાયત ૮૬
ગામડાઓ ૯૮
વસ્‍તી ૧૬૪૭૦૪

સમી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જીલ્લો નો તાલુકો છે. સમી માં ૯૮ જેટલા ગામો આવેલા છે. ભૌગોલીક વિસ્‍તાર: હેકટરમાં ૧૦૦૦૮૧૨- જંગલ વિસ્‍તાર ખેતીની જમીન હેકટરમાં ૮૧૬૧૪ -ગ્રેઝીંગ લેન્‍ડ (ગૌચર) સિંચાઇ વિસ્‍તાર હેકટરમાં ૩૭૦૮૨ મુખ્ય બાજરી, જુવાર, કઠોળ, કપાસ, જીરૂ, વળિયારી, ધઉં તથા કઠોળ છે. અને પ્રાણીઓ ગાયો, ભેંસો, બળદ, નીલ ગાય, વિગેરે તાલુકાની મુખ્ય નદીઓ સરસ્‍વતી નદી, બનાસ નદી અને રૂપેણ નદી આવેલ છે. વરસાદ ૧૫ થી ૨૦ ઇંચ