પંચાયત વિભાગ

શ્રીમતી વી.એમ.પ્રજાપતિશ્રીમતી વી.એમ.પ્રજાપતિ,
તા.વિ.અધિકારી


અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration​
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગપાટણ જીલ્લોસાંતલપુર તાલુકા પંચાયત

તાલુકા વિષે


સાંતલપુર
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૭૩
વસ્‍તી ૧૦૯૪૮૭

સાંતલપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જીલ્લો નો તાલુકો છે.  સાંતલપુર માં ૭૩ જેટલા ગામો આવેલા છે. અક્ષરજ્ઞાન ટકા ૩૭.૪ % ૫રૂષ ૫૧.૭% સ્‍ત્રી ૨૨.૩% ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ ૨૩.૪૫ રેખાંશ ૭૧. ભૌગોલીક વિસ્‍તાર: હેકટરમાંજંગલ વિસ્‍તારહેકટરમાંગ્રેઝીંગ લેન્‍ડ (ગૌચર) ખેતીની જમીન સિંચાઇ વિસ્‍તાર હેકટરમાં ૧૬૯૯૦ મુખ્ય બાજરી ,જુવાર, કઠોળ, જીરુ, વળિયારી, ઘઉ તથા કઠોળ છે. અને પ્રાણીઓ ગાય ભેંસ, બકરા, ઘેટા, મરખા, બતકા વિગેરે તાલુકાની મુખ્ય નદી બનાસ, ખારી આવેલ છે. વરસાદ ૫ થી ૭ ઇંચ ૪૨૭ (મી.મી)