પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
યોજનાઓ
મુખપૃષ્ઠ યોજનાઓ૧૩ મું નાણાપંચ

૧૩ મું નાણાપંચ

ભારત સરકાર તરફથી વર્ષ - ૨૦૧૦-૨૦૧૫ દરમ્‍યાન
- જનરલ અને શિડયુલ એરીયા બેઝીક ગ્રાંટ રૂ. ૧૫૯૭.૫૪ કરોડ તેમજ
- જનરલ અને શિડયુલ એરીયા પરફોર્મન્‍સ ગ્રાંટ રૂ. ૮૫૮.૧૫ કરોડ મળી કુલ રૂ. ૨૪૫૫.૬૯ કરોડની ફાળવણી
જીલ્‍લા પંચાયતને મળનાર ગ્રાંટ પૈકી ૭૦ ટકા ગ્રામ પંચાયતને, ૧૫ ટકા તાલુકા પંચાયતને અને ૧૫ ટકા જીલ્‍લા પંચાયતને
જીલ્‍લાને ગ્રાંટની ફાળવણી ૨૦૦૧ ની વસ્‍તી ગણતરીના આધારે
આ ગ્રાંટ અંતર્ગત શુધ્‍ધ પીવાના પાણી માટેની યોજના, ડ્રેનેજ, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અને સ્‍ટ્રીટલાઇટના કામોનો સમાવેશ
કોઇપણ કામ રૂ. ૫૦.૦૦ લાખથી વધુ રકમનું લઇ શકાશે નહીં.
વર્ષ ૨૦૧૦-૧૧ ના બંને હપ્‍તાની ગ્રાંટ કુલ ગ્રાંટ રૂ. ૨૩૦.૪૩ કરોડ મળેલ છે. અને તેની જીલ્‍લાઓને ફાળવણી કરવામાં આવેલ છે.
વર્ષ- ૨૦૧૦/૧૧ થી ૨૦૧૪/૧૫ કેન્દ્રિ ય ૧૩મા નાણાપંચની ભલામણ મુજબ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા‍ પંચાયતો દ્વારા પુરી પાડવામાં આવતી નાગરિક સેવા વિતરણની કામગીરી તથા સ્વાચ્છમતાના કામો કરવા સને- ૨૦૧૦ થી ૨૦૧૫ના સમયગાળા માટે કેન્દ્રપ સરકારે અનુદાન આપવાનું સ્વી૦કારેલ છે.
સરકારશ્રી તરફથી જિલ્લા ને મળનાર કુલ ગ્રાન્ટ ની રકમને ૨૦૦૧ની વસતિના અધિકૃત આંકડાને આધારે ૭૦ ટકા ગ્રાન્ટપ ગ્રામકક્ષાને, ૧૫ ટકા ગ્રાન્ટગ તાલુકા કક્ષાને તથા ૧૫ ટકા ગ્રાન્ટે જિલ્લાળ કક્ષાએ વહેંચવાનું ધોરણ નક્કી થયેલ છે .
કેન્દ્રિ ય ૧૩મા નાણાપંચની મળતી ગ્રાન્ટુમાંથી (૧) શુદ્ધ પીવાના પાણીના કામો, (૨) ગટર વ્યરવસ્થાે (ડ્રેનેજ/સ્યુ‍અરેજ)ના કામો, (૩) ઘનકચરા નિકાલ-વ્યપવસ્થાનપનના કામો, અને (૪) સ્ટ્રીમટ લાઇટના કામો (૫) સ્મ શાનગૃહ/કબ્રસ્તાસનના કામ વિગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.
૧૩મા નાણાપંચની ગ્રાન્ટલ અંતર્ગત કોઇપણ કામ રકમ રૂ. ૫૦.૦૦ લાખથી વધુ રકમનું લઇ શકાશે નહીં.
કેન્દ્રિ ય ૧૩મું નાણાપંચ વ્રર્ષ- ૨૦૧૦/૧૧ અંતર્ગત પાટણ જિલ્લાધને ૫૯૦.૫૯ લાખની ગ્રાન્ટ્ મળેલ છે.
કેન્દ્રિ ય ૧૩મું નાણાપંચ વ્રર્ષ- ૨૦૧૧/૧૨ અંતર્ગત પાટણ જિલ્લાધને ૭૮૦.૧૯ લાખની ગ્રાન્ટ્ મળેલ છે.
પંચાયતી રાજ સંસ્થાઓના નાણાકીય આવકના સાધનો સંગીન બનાવવા ૧૩ મા નાણાપંચની ભલામણો અન્વયે સહાયક અનુદાન આપવા બાબત