પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠયોજનાઓસમરસ ગ્રામ યોજના
 

સમરસ ગ્રામ યોજના

 

સૂરત

૮૯૧ ૨૦૪

સુરેન્‍દ્રનગર

૬૧૭ ૨૪૦

વડોદરા

૮૬૪ ૧૪૯

વલસાડ

૩૪૧ ૫૧

કુલ

૧૩૮૦૧ ૩૯૧૫
 
શાળાના, આંગણવાડીના, પીવાના પાણીના, વગેરે કામો કરવા માટે કાર્યરત માણસોને કેટલાંક સમરસ ગામોમાં પસંદ કર્યાના પ્રસંગો - દાખલાઓ બન્‍યા છે.
  તાજેતરમાં માહે જૂન-૨૦૦૬ માં ૪૫ ગ્રામપંચાયતોની થયેલી ચૂંટણીમાં ૨૨ ગ્રામપંચાયતો સમરસ ગ્રામપંચાયત બનેલ છે.
  પરસ્‍પર સંવાદથી વિધેયાત્‍મક પરિણામો પ્રાપ્‍ત થાય છે અને સાચોસાચ સદભાવના પણ બની રહે છે. ચાલો આપણે સૌ જીવનના તમામ વ્‍યવહારમાં સમરસતાની ભાવના વિકસાવીએ. રાજ્યનું દરેક ગામ સમરસ ગામ બને તેવા પ્રયાસો કરીએ.
 
પાછળ જુઓ