પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
યોજનાઓ
મુખપૃષ્ઠયોજનાઓસરદાર પટેલ આવાસ યોજના

સરદાર પટેલ આવાસ યોજના

સને ૧૯૯૭-૯૮ થી ૨૦૦૫-૦૬ દરમિયાન રાજયમાં બનેલ સરદાર આવાસ યોજનાના મકાનો
સરદાર પટેલ આવાસ યોજના-વિશેષતા
સરદાર પટેલ આવાસ યોજના હેઠળ સને : ૧૯૯૭-૯૮ થી ૨૦૦૫-૦૬ સુધીમાં પૂર્ણ થયેલાં મકાનોની કુલ સંખ્‍યા ૨,૪૦,૪૭૨.
સને : ૨૦૦૫-૦૬ ના વર્ષ દરમિયાન કુલ ૨૫,૯૯૪ આવાસો માટે રૂ. ૨૫,૯૯૪ આવાસો માટે રૂ. ૯૩૫૮.૨૪ લાખની જોગવાઇ કરવામાં આવેલ હતી.
 
ચાલો હવે, ગ્રામ્‍ય ગરીબો માટેની સરદાર પટેલ આવાસ યોજના નીચે શ્રમફાળો આપી પોતાના મકાન મેળવીએ.
 
વર્ષ- ૨૦૧૨/૧૩
સરદાર આવાસ યોજના અંતર્ગત સરકારશ્રી તરફથી સને- ૨૦૧૨/૧૩ના વર્ષ માટે કુલ ૧૫૯૫ ના લક્ષ્યાં કની ફાળવણી થઇ આવેલ છે.
 
સરકારશ્રી તરફથી સને- ૨૦૧૨/૧૩નો મળેલ લક્ષ્યાં ક તાલુકાઓને ફાળવણી કરવામાં આવેલ છે.
 
જે લક્ષ્યાંરક સામે નાણાંકીય જોગવાઇ રૂ. ૭૧૭.૫૪ની કરવામાં આવેલ છે.
 
જે જોગવાઇ સામે ફાળવણી થઇ આવેલ ગ્રાન્ટગ તાલુકાઓને ફાળવણી કરવામાં આવેલ છે.
પાછળ જુઓ