પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
યોજનાઓ
મુખપૃષ્ઠ યોજનાઓતીર્થ ગ્રામ યોજના

તીર્થ ગ્રામ યોજના

યોજનાની સિદ્ધિ
 
આ યોજના હેઠળ અત્‍યાર સુધી નીચેની વિગતે રાજ્યના જીલ્‍લાઓમાં તીર્થગામો જાહેર કરવામાં આવેલ છે.
 
જાહેર કરવામાં આવેલ તીર્થગામોની સંખ્‍યા
૨૦૦૪-૦૫ ૨૦૦૫-૦૬ કુલ
૦૪ ૦૨ ૦૬
  નોંધઃ-
  આ યોજનામાં લક્ષ્‍યાંક નિર્ધારિત નથી. છેલ્‍લા પાંચ વર્ષની ગુનારહિત પરિસ્‍થિતિ વિગેરેની ખરાઇ કરી સબંધિત ગ્રામપંચાયતને પુરસ્‍કાર આપવાનું ધોરણ છે.
પાછળ જુઓ આગળ જુઓ