×

પુસ્તકો- મેગેઝિન

જિલ્લાની તમામ શાળાઓમાં સરકારશ્રી તરફથી એકથી આઠ ધોરણના અભ્યાસ ક્રમ મુજબના તમામ વિષયના પુસ્તકો વિના મૂલ્યે પુરા પાડવામાં આવે છે. તેમજ ધોરણ ૩ થી ૫ માં સ્વાધ્યાયપોથી ,પ્રયોગપોથી, નકશાપોથી વિના મુલ્યે આપવામાં આવે છે. વધુમાં જિલ્લા પંચાયત તરફથી વિધાર્થીઓ/વાલીઓ /શિક્ષકોનું સામાન્ય જ્ઞાન વધે તેવા પુસ્તકો / મેગેઝિનો પુરા પાડવામાં આવે છે.