×

શાખાની કામગીરી

કર્મચારીઓની ભરતી,બઢતી,બદલી,રજાઓ,નિવૃતિ-પેન્શન જેવી મહેકમને લગતી તથા કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણને લગતી કામગીરી તેમજ ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક- રહમ-૧૦૨૦૦૯-૧૬૫૧-ક થી ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓના અશ્રિત કુટુંબના સભ્યને રહેમરાહે નિમણુંક આપવાની હાલની યોજના રદ કરી ઉચ્ચક નાણાંકીય સહાય ચૂકવવાની યોજના દાખલ કરેલ છે. આ શાખામાં થાય છે.