×

આર.ટી.આઈ.ની માહિતી

રાઈટ ટુ ઇન્‍ફોર્મેશન એકટ-ર૦૦૫ અન્‍વયે આ કચેરીમાં એપેલેટ અધિકારી તરીકે કાર્યપાલક ઇજનેરશ્રી,માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ, જિલ્‍લા પંચાયત, પાટણને નિયુકત કરેલ છે. જયારે જાહેર માહિતી અધિકારી તરીકે શ્રી ડી.એલ.રાઠોડ મદદનીશ ઇજનેરની નિયુકતી કરવામાં આવેલ છે. તેમજ મદદનીશ જાહેર માહિતી અધિકારી તરીકે આ કચેરીના નાયબ ચીટનીશની નિયુકતી કરવામાં આવેલ છે. અને માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ-ર૦૦૫ના કાયદાની કલમની જોગવાઈ અનુસાર માહિતી અધિકાર અધિનિયમ-ર૦૦૫ હેઠળ આવતી અરજીઓનો સમયસર નિકાલ કરવામાં કરવામાં આવે છે.