×

તળાવોની માહિતી

પાટણ જિલ્‍લામાં નાની સિંચાઇ અંતર્ગત કાર્યરત યોજનાઓની વિગત

(૧) સિંચાઇ તળાવોઃ

અ.નં.

યોજનાનું નામ

તાલુકો

સંગ્રહ શકિત (એમ.સી.એફ.ટી.માં)

સિંચાઇ શકિત (હેકટરમાં)

ખોખલા સિંચાઇ તળાવ

ચાણસ્‍મા

૧૧૧.૮૨

૩૨૪.૦૦

ચવેલી સિંચાઇ તળાવ

ચાણસ્‍મા

૪.૮૦

૨૦.૦૦

ભાટસર સિંચાઇ તળાવ

ચાણસ્‍મા

૧૬.૦૦

૮૧.૦૦

વાઘેલ સિંચાઇ તળાવ

સમી

૨૦.૦૦

૮૦.૦૦

સરવાલ સિંચાઇ તળાવ

હારીજ

૬.૨૦

૨૬.૦૦

જમણપુર સિંચાઇ તળાવ

હારિજ

૩૭.૧૦

૨૫૩.૦૦

કુલ ૬

૧૯૫.૯૨

૭૮૪.૦૦

(૨)અનુશ્રવણ તળાવ, આડબંધ, ચેકડેમ તથા પુર સંરક્ષણ યોજનાઓ.

અ.નં.

તાલુકો

યોજનાનો પ્રકાર

સંખ્‍યા

લાર્ભિત સિંચાઇ વિસ્‍તાર (હેકટરમાં)

(૧)

પાટણ

(૧) ભુગર્ભ ચેકડેમ

૦૧

૨૫

(ર) સરફેસ ચેકડેમ (કોઝવે)

૦૨

૦૫

(૩) અનુશ્રવણ તળાવો

૪૩

૩૧૪

(૪) પાતળકુવાઓ

૦૬

૧૪૪

(૫) પુર સંરક્ષણ યોજનાઓ

૧૨

-

તાલુકાનું કુલ

૬૪

૪૮૮

(ર)

ચાણસ્‍મા

(૧) ભુગર્ભ ચેકડેમ

૦૨

૪૦.૦૦

(ર) સરફેસ ચેકડેમ

૦૪

૨૦.૦૦

(૩) અનુશ્રવણ તળાવો

૨૪

૧૧૭.૦૦

(૪) પાતળકુવાઓ

૦૯

૨૬૨.૦૦

(૫) પુર સંરક્ષણ યોજનાઓ

૨૪

-

તાલુકાનું કુલ

૬૩

૪૩૯.૦૦

(૩)

સિધ્‍ધપુર

(૧) ભુગર્ભ ચેકડેમ

૦૮

૧૫૫.૦૦

(૨) અનુશ્રવણ તળાવો

૨૬

૧૧૯.૦૦

(૩) પુર સંરક્ષણ યોજનાઓ

૧૨

-

તાલુકાનું કુલ

૪૬

૨૭૪.૦૦

(૪)

હારીજ

(૧) ભુગર્ભ ચેકડેમ

૦૧

૧૫.૦૦

(ર) આડબંધો

૦૭

૩૩.૦૦

(૩) અનુશ્રવણ તળાવો

૧૪

૫૪.૦૦

(૪) પાતળકુવાઓ

૦૩

૬૨.૦૦

(૪) પુર સંરક્ષણ યોજનાઓ

૦૧

-

તાલુકાનુ કુલ

૨૬

૧૬૪.૦૦

(૫)

સમી

(૧) ભુગર્ભ ચેકડેમ

૦૧

૧૦.૦૦

(ર) સરફેસચેકડેમ

૦૧

૧૨.૦૦

(૩) આડબંધો

૩૧

૨૯૪.૦૦

(૩) અનુશ્રવણ તળાવો

૩૭

૨૦૫.૦૦

(૪) પુર સંરક્ષણ યોજનાઓ

૦૧

-

તાલુકાનું કૃલ

૭૧

૫૨૧.૦૦

(૬)

રાધનપુર

(૧) ભુગર્ભ ચેકડેમ

૦૪

૬૦.૦૦

(ર) આડબંધો

૧૦

૮૪.૦૦

(૩) અનુશ્રવણ તળાવો

૦૧

૮.૦૦

(૪) પુર સંરક્ષણ યોજનાઓ

૦૭

-

તાલુકાનુ કૃલ

૨૨

૧૫૨.૦૦

(૭)

સાંતલપુર

(૧) ભુગર્ભ ચેકડેમ

૦૧

૧૫.૦૦

(ર) આડબંધો

૭૨

૯૩૯.૦૦

(૩) અનુશ્રવણ તળાવો

૦૯

૬૩.૦૦

(૪) પુર સંરક્ષણ યોજનાઓ

૦૨

-

તાલુકાનું કુલ

૮૪

૧૦૧૭.૦૦

પાતાળકુવાઓ

પાટણ જીલ્લામાં આ ઉપરાંત પાતાળકુવાઓ દ્રારા પણ સિંચાઇનો લાભ પુરો પાડવામાં આવે છે. સરકારશ્રીના અભિગમ પ્રમાણે જે પાતાળકુવાઓ ચાલુ પરિસ્થિતિમાં છે અને તેના પિયત વિસ્તારના ખેડૂતો સહકારી પિયત મંડળી કે જુથ રચી સંચાલન કરવા ઇચ્છતા હોય તેવી મંડળી કે જૂથને પાતાળકુવાઓનું સંચાલન ટોકનભાડેથી સોંપવામાં આવે છે. પાતાળકુવાની મરામત અને જાળવણીની કામગીરી સંચાલન કરતી જે તે પિયત મંડળી દ્રારા કરવામાં આવે છે. હાલમાં જે પાતાળકુવાઓ ચાલુ પરિસ્થિતિમાં છે તે તમામને ટોકનભાડેથી સંચાલન માટે સોંપવામાં આવેલ છે. જે અંગેની વિગત નીચે પ્રમાણે છે.

પાટણ જિલ્‍લામાં નાની સિંચાઇ અંતર્ગત કાર્યરત પાતાળ કુવાઓની વિગત

અ.નં.

તાલુકાનું નામ

કુલ પાતાળ કુવાઓ

બંધ
પાતાળકુવાઓ

ચાલુ પાતાળ કુવાઓ

વિભાગ ધ્‍વારા

ટોકન ભાડેથી પિયત મંડળી ધ્‍વારા

લાર્ભિત વિસ્‍તાર (હેકટરમાં)

ચાણસ્‍મા

૪૪

૩૫

૦૦

૦૯

૨૬૨.૦૦

પાટણ

૨૫

૧૯

૦૦

૦૬

૧૪૪.૦૦

સિધ્‍ધપુર

૦૨

૦૨

૦૦

૦૦

૦૦.૦૦

હારીજ

૧૭

૧૪

૦૦

૦૩

૬૨.૦૦

સમી

૧૩

૧૩

૦૦

૦૦

૦૦.૦૦

કૂલ

૧૦૧

૮૩

૦૦

૧૮

૪૬૮.૦૦

જિલ્લારની કુલ યોજનાઓ

અ.નં.

યોજનાનું નામ

સંખ્‍યા

લાર્ભિત વિસ્‍તાર (હેકટરમાં)

નાની સિંચાઇ યોજનાઓ

૦૬

૭૮૪.૦૦

ભૂગર્ભ ચેકડેમ

૧૮

૩૨૦.૦૦

સરફેસ ચેકડેમ

૦૭

૩૭.૦૦

અનુશ્રવણ તળાવો

૧૫૪

૮૮૦.૦૦

આડબંધો

૧૨૦

૧૩૫૦.૦૦

પાતાળકુવાઓ

૧૮

૪૬૮.૦૦

પુર સંરક્ષણ યોજનાઓ

૫૯

-

કુલ

૩૮૨

૩૮૩૯.૦૦