૧ | યોજનાનું નામ | સંકટ મોચન યોજના (રાષ્ટ્રીય કુટુંબ સહાય) |
---|---|---|
૨ | યોજના કયારે શરૂ થઇ | તા. ૧૫/૮/૯૫થી |
૩ | યોજનાનો હેતું |
બી.પી.એલ. કુટુંબની મુખ્ય કમાનાર વ્યક્તિનું કુદરતી સંજોગોમાં અથવા અકસ્માતમાં મૃત્યુ થાય ત્યારે કુટુંબ પર આવેલ આફતમાં તે કુટુંબને સહાયરૂપ થઇ શકાય તે માટે ઉચ્ચ્ક રૂ. ૧૦,૦૦૦/- રોકડ સહાય આપવાનો હેતુ. |
૪ | યોજના વિશે (માહિતી) |
ગરીબી રેખા નીચે જીવતા (બી.પી.એલ.) કુટુંબમાં મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન થતાં રૂ. ૧૦,૦૦૦/- સહાય આપવાની જોગવાઇ છે. |
૫ | યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. |
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. આ યોજનાની સહાય મેળવવા માટેની શરતોઃ- (૧) મરણની તારીખે કુટુંબ ગરીબી રેખા હેઠળ જીવતું હોવું જોઇએ. (૨) મૃત્યુ સમયે મુખ્ય કમાનાર વ્યક્તિની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૫ વર્ષથી ઓછી હોવી જોઇએ. |
૬ | યોજનાના લાભાર્થી માટેની લાયકાત |
(૧) મરણની તારીખે કુટુંબ ગરીબી રેખા હેઠળ જીવતું હોવું જોઇએ. (૨) મૃત્યુ સમયે મુખ્ય કમાનાર વ્યક્તિની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૫ વર્ષથી ઓછી હોવી જોઇએ. (૩) મરણ થયાની તારીખથી બે વર્ષ અંદર નિયત નમુના મુજબ અરજીફોર્મમાં વારસદારે તલાટી કમ મંત્રીશ્રી મારફત તાલુકા પંચાયતને અરજી કરવી. |